Showing posts with label Funny Things in Gujarati. Show all posts
Showing posts with label Funny Things in Gujarati. Show all posts

Saturday, May 19, 2012

Height Of ..... In Gujarati (Funny)

હાઈટ ઓફ.....
========

હાઈટ ઓફ ફેશન : લુંગીમાં ચેઈન.

હાઈટ ઓફ લેઝીનેસ : મોર્નિંગ વોક માટે લીફ્ટ માગવી.

હાઈટ ઓફ ક્રેઝીનેસ : કોરા કાગળની ઝેરોક્ષ કરાવવી.

હાઈટ ઓફ ઓનેસ્ટી : પ્રેગ્નન્ટ લેડી બે ટીકીટ કઢાવે છે.

હાઈટ ઓફ ડી-હાઇડ્રેશન : ગાયના આંચળમાંથી દુધને બદલે મિલ્ક-પાવડર નીકળે...

હાઈટ ઓફ હોપ : ૯૯ વર્ષના માજી ૨૯૫ રૂપિયાનું લાઈફ ટાઈમ ઇન-કમિંગ રીચાર્જ કરાવે....

હાઈટ ઓફ સ્ટુપિડીટી : કાચના બારણાની ચાવીના કાણાંમાંથી અંદર જોવું...

હાઈટ ઓફ સુસાઈડ એટેમ્પટ : અઢી ફૂટનો ઠીંગુજી આપઘાત કરવા માટે ફૂટપાથ પરથી કુદી પડ્યો !

હાઈટ ઓફ ફ્રી ટાઈમ : તમે આં વાંચી રહ્યા છો...

સૌજન્ય : રવિભાઈ પટેલ (અમદાવાદ)

સાભાર : ગુજરાત સમાચાર